• શું તમે કેલ્ક્યુલેટેર નો ઉપયોગ કરી કરી થાકી ગયા છો ?
• ડાયમંડ સોફ્ટવેર બનાવો અને હિસાબ આંગળીના ટેરવે મેળવો
• જોબ વર્ક કરો છો અને હિસાબ કિતાબ માટે જો ડાયરી બનાવતા હોય તો હવે મૂંઝાવાની જરૂર નથી, ડાયમંડ સોફ્ટવેર થી થશે બધીજ સમસ્યા નું સમાધાન
• સોફ્ટવેર માં બધીજ પાર્ટી પ્રમાણે હિસાબ, મહિના, વર્ષ અને દસ વર્ષ નો હિસાબ પણ હવે મળી જશે એકજ સોફ્ટવેર થી.
• સોફ્ટવેર માં માસ્ટર બિલ અને જાંગડ રોજે રોજ ની બની જશે.
• તમારા કારીગર દ્વારા આ મહીનાનું કેટલું કામ થયું અને કેટલો ઉપાડ છે તે પણ મેનેજ થઈ જશે.
• તમે જો LS, 4P, Galaxy, Sarin ડિપાર્ટમેન્ટ ના જોબ વર્ક કરો છો તો આ સોફ્ટવેર તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.