Best Diamond Software

શું તમે કેલ્ક્યુલેટેર નો ઉપયોગ કરી કરી થાકી ગયા છો ?

તમે જો LS, 4P, Galaxy, Sarin ડિપાર્ટમેન્ટ ના જોબ વર્ક કરો છો તો આ સોફ્ટવેર તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

ડાયમંડ નો સોફ્ટવેર

• શું તમે કેલ્ક્યુલેટેર નો ઉપયોગ કરી કરી થાકી ગયા છો ?

• ડાયમંડ સોફ્ટવેર બનાવો અને હિસાબ આંગળીના ટેરવે મેળવો

• જોબ વર્ક કરો છો અને હિસાબ કિતાબ માટે જો ડાયરી બનાવતા હોય તો હવે મૂંઝાવાની જરૂર નથી, ડાયમંડ સોફ્ટવેર થી થશે બધીજ સમસ્યા નું સમાધાન

• સોફ્ટવેર માં બધીજ પાર્ટી પ્રમાણે હિસાબ, મહિના, વર્ષ અને દસ વર્ષ નો હિસાબ પણ હવે મળી જશે એકજ સોફ્ટવેર થી.

• સોફ્ટવેર માં માસ્ટર બિલ અને જાંગડ રોજે રોજ ની બની જશે.

• તમારા કારીગર દ્વારા આ મહીનાનું કેટલું કામ થયું અને કેટલો ઉપાડ છે તે પણ મેનેજ થઈ જશે.

• તમે જો LS, 4P, Galaxy, Sarin ડિપાર્ટમેન્ટ ના જોબ વર્ક કરો છો તો આ સોફ્ટવેર તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

Laser Department

• એક પાઇ, બે પાઇ અને ત્રણ પાઇ મુજબ અલગ અલગ % ટકાવારી મુજબ નવું વજન તમને મળી જશે માત્ર એક સેકન્ડ માં.

• પાર્ટી વાઈઝ માસ્ટર બિલ બની જશે અને હિસાબ થઈ જશે.

• રોજે રોજ ની જાંગડ બની જશે, લોટ જેટલા એડ કરવા હોય તે એડ કરી શકો છો.

• બારકોડ સ્કેન અને મેન્યુઅલી પણ ડાયમંડ ની એન્ટ્રી થઈ જશે.

Get Started

4P ડાયમંડ

• તારીખ મુજબ કાપણ એડ થશે અને પ્રિન્ટ પણ થશે.

• રોજે રોજ નો હિસાબ મળી જશે માસ્ટર બિલ પણ બનાવી શકાશે.

• મહીના ને અંતે હિસાબ મળી જશે હવે હિસાબ માટે 2 દિવસ બગાડવાની જરૂર નથી.

• વર્ષ ના અંતે અને જરૂર જણાય તો 10 વર્ષ પછી પણ કોઈ પણ બિલ નો હિસાબ જોઈ શકાશે.

Get Started

Galaxy

• કઈ કાપણ માં કેટલા હીરા છે તેનો રિપોર્ટ પણ આગળીના ટેરવે મળી જશે.

• બધીજ પાર્ટી ના બિલ અને એમનો હિસાબ જોઈ શકાશે.

• એક વર્ષ માં કેટલા બિલ બને છે અને મહિના ના અંતે દરેક પાર્ટી નો હિસાબ ઑટોમેટિક થઈ જશે

• કાયા કારીગરનું કેટલું કામ છે? કેટલો ઉપાડ છે? તે પણ મળી જશે.

Get Started

Sarin Department

• એક સેકન્ડ માં કાપણ બની જશે અને પ્રિન્ટ કરી શકાશે .

• કેપ્ચર, ગેલેક્સી, મેકિંગ, માર્કિંગ, LS એક્ટિવ પાર્ટ, ફેન્સી મેન્યુઅલ જેવા બધા ઇનપુટ તમે એડ કરી શકશો.

• કાયા કારીગરનું કેટલું કામ છે? કેટલો ઉપાડ છે? તે પણ મળી જશે.

• માસ્ટર ફાઈલ માં બધો જ હિસાબ થશે અને ડિપાર્ટમેન્ટ મુજબ પણ અલગ અલગ હિસાબ થશે.

Get Started


ask questions

Frequently Asked Questions


હા, બધો ડેટા સર્વર પર હોવાથી , કોઈપણ પ્રકારની ચિંતા રહેતી નથી.
હા, એક મહિના માટે પણ તમે સોફ્ટવેર જોઈ શકો છો
તમે જો LS, 4P, Galaxy, Sarin ડિપાર્ટમેન્ટ ના જોબ વર્ક કરો છો તો આ સોફ્ટવેર તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.
હા,થઇ શકે છે અને સાથે સાથે મેન્યુલી પણ એડ કરી શકો છો.
હા, કારીગર નો હિસાબ કિતાબ પણ થઈ જશે, ઉપાડ અને વર્ક નું ટોટલ ઑટોમેટિક થઈ જશે
હા, થશે સુધારા વધારા નો જે ખર્ચ થતો હશે તે માત્ર અલગથી આપવાનો રહેશે.

Location

Raj Victoria,
New Pal Lake Rd, opp. Raj Arcade, near Galaxy circle, Adajan Gam, Pal Gam, Surat, Gujarat 395009

Copyright © Shopno Ecommerce All Right Reserved.